The Department of Prenatal care undertakes Garbhadhan Samskara and Garbha Sankar to produce the best, the most unique, and divine progeny. Indian sages have relied on Garbha-Vigyan and Garbha-Samskar to produce greater children for millennia. Focusing on the Motto - Every Child Matters and the concept of Pavhkoshiya Vikas, the Department of Tapovan offers a wide range of services, as Garbha Samskar in both virtual and brick-and-mortar classrooms, as well as seminars, workshops, and awareness programs. This department fosters the health and happiness of unborn children and aspiring mothers.
‘અજન્મા સંતાન’ની સંભાળ લેનાર એક માત્ર યુનિવર્સિટી
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં કુલ નવ (૯) ડિપાર્ટમેન્ટ્સ ચાલે છે. એમાં ‘પ્રિનેટલ કેર વિભાગ’ કાર્યરત છે. જેમાં મુખ્યતઃ સગર્ભા બહેનો માટે કાઉન્સેલિંગથી શરૂ કરી ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેના ગર્ભ સંસ્કાર વર્ગો ચાલે છે. પ્લાનિંગ કરતાં દંપતીઓ માટે પણ આયુર્વેદ પદ્ધતિ પ્રમાણે ડૉક્ટર દ્વારા સલાહ સૂચન આપવામાં આવે છે.
પ્રિનેટલ કેર વિભાગ શ્રેષ્ઠ, સૌથી અનોખા અને દૈવી સંતાનનું સર્જન કરવા માટે ગર્ભાધાન સંસ્કાર અંગેનું કાર્ય કરે છે. ભારતીય ઋષિઓએ સહસ્ત્રાબ્દીઓથી ઉત્તમ બાળકોના સર્જન કરવા માટે ગર્ભ-વિજ્ઞાન અથવા ગર્ભ-સંસ્કારની પરંપરા આપી છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી "દરેક બાળક મહત્વનું છે" ના સૂત્ર અને પંચકોશીય વિકાસની વિભાવના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રિનેટલ કેર વિભાગ સેમિનાર, વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમોમાં ગર્ભ સંસ્કાર અંગેની સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. આ વિભાગ અજન્મા બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય અને ખુશીને પ્રોત્સાહન આપે છે.
Staff Photo | Staff Details |
---|---|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
Children's Research University
Subhash Chandra Bose Shikshan Sankul,
Nr. Rajbhavan, CHH Road, Sector - 20, Gandhinagar, Gujarat- 382021
Copyright 2022, All Rights Reserved by Children's Research University, Gujarat