ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ધ્યેય ‘બાળક અને તેના ભાવિ’ સંબંધી સંશોધનનાં વિશાળ ક્ષેત્રોને હાથ ધરવાનો છે.
એ માટે નીચેનાં ત્રણ વિચારબિન્દુઓ કેન્દ્રવર્તી છે:
પ્રત્યેક બાળક મહત્ત્વનું છે. (તેજસ્વી બાળક : તેજસ્વી ભારત)
પ્રત્યેક બાળકની અનન્યતા, અભિરુચિ અને વિશેષતા પારખી એનો સુગ્રથિત વિકાસ કરવો.
વિજ્ઞાન અને અધ્યાત્મના પ્રેરક બળથી વૈજ્ઞાનિક વિકાસ અને સૌંદર્યલક્ષી સર્જનાત્મકતાનો સમન્વય કરી શ્રેષ્ઠ મનુષ્યોનું નિર્માણ કરવું.
ध्येय
चिल्ड्रन्स युनिवर्सिटी का ध्येय ‘बालक और उसके भावि’ के संदर्भ में अनेकविध संशोधन - कार्यों को प्रोत्साहित करना है ।
उसके लिए निम्नलिखित तीन विचारबिन्दु केन्द्रवर्ती हैं -
प्रत्येक बालक महत्त्वपूर्ण है । (तेजस्वी बालक : तेजस्वी भारत)
प्रत्येक बालक की अनन्यता, अभिरुचि और विशेषता को पहचानकर उसका सुग्रथित विकास करना ।
विज्ञान और अध्यात्म के प्रेरक बल से वैज्ञानिक विकास और सौन्दर्यलक्षी सर्जनात्मकता का समन्वय कर श्रेष्ठ मनुष्यों का निर्माण करना ।
Mission
The mission of Children’s University is to undertake and inspire massive researches pertaining to ‘Children and their Future’. In order to serve this purpose, the following instrumental tri-dimensional conceptual points are at its center.
Every child matters. (A Bright Child: A Glorious Nation)
To develop a child holistically by learning every child’s uniqueness, inclination and specialty.
To create a noble human beings through scientific development and aesthetic sense with an inspirational force of science and spirituality.
Total Visitors:
12345
Copyright 2022, All Rights Reserved by Children's university, Gujarat